આમંત્રણ :નિલકંઠ પેઈન્ટ &હાર્ડવેર:મહુવા


મહુવા: મહુવા નિવાસી વિવેકભાઈ મગનભાઈ ભૂત વગેરે દ્રારા

નિલકંઠ પેઇન્ટ & હાર્ડવેર ( we make It easy to build your dream home.)નું

શુભ ઉદ્ઘાટન પરમ પૂજ્ય વિનમ્રમુનિ સ્વામિ (કોઠારી BAPS મંદિર , મહુવા) ના વરદહસ્તે

તારીખ 31/8/22 ગણેચતુર્થીના રોજ સવારે 8 વાગ્યે કરવામાં આવનાર છે. સૌ જ્ઞાતિબધુંઓને પધારવા આમંત્રણ છે
સ્થળઃ લાતી બજાર, ગૌશાળાવાળા ખાચામાં,મહુવા
:સંપર્ક: 8460613329 (વિવેકભાઈ)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *