જય જનની સ્કૂલ (બપાડા)ના માર્ગદર્શક અને પ્રાથમિક શિક્ષક શ્રી ધર્મેશભાઈ જે. કોરડિયા દ્વારા
સફળ પેરેન્ટિંગ માટે એક સરસ ગાગરમાં સાગર જેવી નાની વેબ બૂક પરવરિશ તૈયાર કરવામાં આવી.
ખરક સમાજ દર્પણ તેને બિરદાવી પ્રેમથી આવકારે છે . દરેક માત-પિતાએ અવશ્ય વાંચવી જોઈએ .
તેની લિન્ક નીચે આપેલ છે લ્યો વાંચો આંગળીના ટેરવે …..
https://drive.google.com/file/d/1PaiDZB-dO5D-K51nUs7EEVSJjmzW9G_q/view?usp=drivesdk
