શુભ ઉદ્ઘાટન: સાંખડાસર 2 ગામના દર્શનભાઈ બાલાભાઈ રવજીભાઈ સેંતા દ્વારા
દિવ્યા નોવેલ્ટી & ગિફ્ટ
નું શુભ ઉદ્ઘાટન તારીખ 27/9/22ના રોજ સવારે 9/30
પૂજ્ય માતા લીલાબેન તથા પિતા બાલાભાઈ ના હસ્તે. કરવામાં આવશે.
સ્થળઃ કાન્હા ગોલ્ડ,( રાધે કો કૃષ્ણ હોસ્પિટલ નીચે, ભગવતી સર્કલ,કાળિયા બીડ, ભાવનગર
સંપર્ક:8200318598,9824980395

