ખંઢેરાના વતની હાલ મહુવા નિવાસી સવજીભાઈ છગનભાઈ ઠંઠની મહુવા ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ,મહુવામાં ઉપપ્રમુખ તરીકે વરણી થતાં આપને ખરક સમાજ દર્પણ અભિનંદન પાઠવે છે.

પરિચય: ઉપપ્રમુખ મહુવા ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ, ઓલ ઈન્ડિયા ડીહાઇડ્રેશન એસોસિએશન ના ઉપપ્રમુખ, ટ્રસ્ટી સમસ્ત ખરક સમાજ, મધુમતી એજ્યુકેશન ફાઉન્ડેશનના ડિરેક્ટર, હેપ્પી કિડ્સ પ્રિ એન્ડ પ્રાઈમરી સ્કૂલના ડિરેક્ટર
અભ્યાસ: M.Sc. /. એમ. એસસી. વતન: મહુવા
હાલનો વ્યવસાય: માહિર ફૂડ્સમાં ભાગીદાર સંપર્ક :9099515200

