સુરત : જ્ઞાતિ ભોજન : ખોડિફાડ પરિવાર

તારીખ : 26/3/23 રવિવાર સાંજે 5 કલાકે

સ્થળ :નિલકંઠ ફાર્મ ,વેરોના રેસિડેન્સીની બાજુમાં ,સરથાણા જકાત નાકા ,સુરત

નિમિત :સ્વ. વાલજીભાઈ અરજણભાઈ ખોડિફાડ (62) સ્વ. તારીખ :15/3/23 નું ઉત્તર કારજ

નિમંત્રક : મેહુલભાઈ વાલજીભાઇ ખોડિફાડ (9099725044 ) પિન્ટુભાઈ વાલજીભાઇ ખોડિફાડ(9998524302)

સંજયભાઈ વાલજીભાઇ ખોડિફાડ(7016543173 ) વતન : તરેડ હાલ સુરત

ખરક જ્ઞાતિ સુરત નાત જમણવાર
જય ભારત સાથ જણાવવનું કે અમારા પૂ. પિતાશ્રી સ્વ. વાલજીભાઈ અરજણભાઈ ખોડીફાડ નું સવંત ૨૦૭૯ ને ફાગણ વદ ૮ ને બુધવાર તા. ૧૫/૦૩/૨૦૨૩ ના રોજ રામચરણ પામ્યા છે. તેમની ઉત્તરક્રિયા (પાણીઢોળ) ચૈત્ર સુદ-૫ ને રવિવારના તા. ૨૬/૦૩/૨૦૨૩ ના રોજ સાંજે ૫ કલાકે અમારા નિવાસ સ્થાને રાખેલ છે તેમજ તેમની ઉત્તરક્રિયા નિમિત્તે સમરત ખરક જ્ઞાતી સુરત (નાત) નું જમણવાર આયોજન કરેલું છે તો આપ સૌ જ્ઞાતીજનો ને પધારવા અમારૂં ભાવભર્યું આમંત્રણ છે

: ખોડીફાડ પરિવાર

જમણવાર સ્થળ:-
નીલકંઠ ફાર્મ, વેરોના રેસીડેન્સીની બાજુમાં, સરથાણા જકાતનાકા, સુરત

લોકેશન : https://maps.app.goo.gl/mwrQtazL3FVAGdGq7

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *