સુરત: 8મો ઈનામ વિતરણ સમારોહ:આમંત્રણ

શ્રી ખરક સમાજ કેળવણી સહાયક મંડળ: સુરત

આયોજિત
8મો ઈનામ વિતરણ સમારોહ: સુરત
આપશ્રી અવશ્ય પધારશો ,અમે તમારી રાહ જોઈ રહ્યા છીએ..
તારીખ:25/9/22 રવિવાર બપોરે બે વાગ્યે.,સરથાણા જકાત નાકા ,સુરત

સ્થળ : સરથાણા કોમુનિટી હોલ,સરથાણા જકાત નાકા ,સુરત
ભોજન સમારોહ: સાંજે 5/30 કલાકે.
મુખ્ય આમંત્રિત મહેમાન વક્તા: ડી.જે. કોરડીયા (ધર્મેશ ભાઈ) સંચાલક: જય જનની સ્કુલ: તળાજા (બપાડા)
ભોજન,ઈનામ, નોટબુક, મંડપ,માઈક વગેરે વ્યવસ્થા ખર્ચના ઉદાર દાતાશ્રીના શુભ નામ જાણવા તથા ઈ આમંત્રણ કાર્ડ માટે…નીચે જુઓ .. અવશ્ય આવો .

:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *