મહુવા : દર્શન વળિયા : અભિનંદન

જાયન્ટ્સ વેલ્ફેર ફાઉન્ડેશન 3 B વર્ષ 2023 ના કાઉન્સિલર તરીકે મહુવાના જાયન્ટ્સ ગ્રૂપના પૂર્વપ્રમુખ દર્શનભાઈ જેરામભાઈ વળિયા 2023 ના વર્ષ માટે બીજીવાર કાઉન્સિલર તરીકે નિમણુંક પામેલ છે તે મહુવાની અનેક વિધ સંસ્થાઓ સાથે જોડાયેલ છે અને વિવિધ એવોર્ડ પણ મેળવેલ છે. સમગ્ર જ્ઞાતિ તેમને અભિનંદન પાઠવે છે.

Read More

ભાવનગર :ક્રિષ્ના સ્કીન ક્લિનિક:શુભ ઉદ્ઘાટન

ક્રિષ્ના સ્કીન & હેર ક્લિનિક તથા યષ્વી મેડિકલ ડૉ . ભાવિન બી. ભૂત MD(H) PGDCC વતન : લીલીવાવ તારીખ :23/4/23 રવિવાર અખાત્રીજ સમય સવારે 9 કલાકે સ્થળ : 107 થી 117 પહેલો માળ ,શિવ શક્તિ લક્ઝુરિયા ,ભગવતી સર્કલ પાસે ,ઓશિયન પાર્ક ,કાળિયાબીડ ,ભાવનગર ઉદ્ઘાટક :માતા : અસૌ . વીજુબેન પિતા : ભૂપતભાઈ રણછોડભાઈ ભૂત

Read More