ભુંભલી: સેંતા રાહુલ : અભિનંદન

G.S.E.C.L. વિદ્યુત શાખામાં ભુંભલીના સેંતા રાહુલભાઈ જાદવભાઈ જુનિયર એન્જિનિયર ક્લાસ 2 અધિકારી તરીકે પસંદ થવા બદલ ખરક સમાજ દર્પણ ખૂબખૂબ અભિનંદન પાઠવે છે.

Read More

વિદેશ ખરક સમાજ:કોન્ટેક્ટ ઇન્ફોર્મેશન: ડૉક ફોર્મ લિન્ક

કરલો દુનિયા મુઠ્ઠી મે :વિદેશ વસતાં દરેક લોકોએ નીચે આપેલ લિંકમાં અંગ્રેજીમાં વિગત ભરવી . JSK – I have created a form to formalize maintenance of this group; I know Ramesh had created a google sheet earlier which is no longer accessible; this form will help everyone; I will share the link to the backend…

Read More

મહુવા:સીતારામ ટ્રેડર્સ :શુભ ઉદ્ઘાટન

સીતારામ ટ્રેડર્સ ( ટુ વ્હીલ ઓટો પાર્ટસ ) ઉદ્ઘાટન તારીખ : 11/2/2024 રવિવાર સમય :સવારે 9 કલાકે ઉદ્ઘાટક : માતુશ્રી કાશીબેન સ્થળ : શ્રી ગણેશ બિલ્ડિંગ રિલાયન્સ પેટ્રોલ પંપની બાજુમાં ,મહુવા નિમંત્રક :રાજુભાઇ મગનભાઈ કામળિયા ,સ્વ.વિપુલભાઈ મગનભાઈ કામળિયા લાલજીભાઇ મગનભાઇ કામળિયા, ઋત્વિક રાજુભાઇ કામળિયા (રાણીવાડાવાળા) સંપર્ક : લાલજી ભાઈ 9913461919 ઋત્વિક :8980141919

Read More

મહુવા:ડૉ વાળાકી સ્કીનકેર હેલ્થ ક્લિનિક:તૃતીય વર્ષ પર્વ પ્રવેશ

ડૉ વાળાકી સ્કીનકેર હેલ્થ ક્લિનિક : ડૉ ભાવેશ એલ.વાળાકી પહેલા માળે , ડૉ . કામળિયા સાહેબની હોસ્પિટલ ,કુબેરબાગ ,મહુવા મો.7016390683

Read More

મહુવા:આજે 7/2/24 :નાત:કૂચા પરિવાર (કુંડવીવાળા)

નિમિત :સ્વ.પાંચાભાઈ રઘાભાઈ કૂચા(72) અવસાન તારીખ :27/1/2024 જ્ઞાતિ ભોજન : 7/2/24 બુધવાર સમય : સાંજે 5 વાગ્યે સ્થળ : સોનાવાલા બાગ ,ખરક જ્ઞાતિનીવાડી ,મહુવા નિમંત્રણ : બાલા ભાઈ પાંચાભાઈ કૂચા (કુંડવીવાળા), અશોકભાઈ પાંચાભાઈ કૂચા (કુંડવીવાળા),

Read More