ભાવનગર : શિવ મોટર્સ : શુભ ઉદ્ઘાટન

સાણોદરના વતની છગનભાઇ ધરમશીભાઈ વળિયા (મંત્રી ) તથા મગનભાઇ ધરમશીભાઈ વળિયા તથા પોપટભાઇ ધરમશીભાઈ વળિયા તથા ગોબરભાઈ બાલાભાઈ વળિયા તથા જેરામભાઈ બાલાભાઈ વળિયા તથા રાકેશ(6359337148 ) તથા મનદીપ (8347456061 ) દ્વારા ભાવનગર ખાતે શિવ મોટર્સ નું શુભ ઉદ્ઘાટન તારીખ 23/2/24 ના રોજ સવારે 8.30 કલાકે રાખેલ છે .સ્થળ હરેકૃષ્ણ હરે રામ મંદિરની સામે ,સ્વસ્તિક સ્કૂલની…

Read More

વાળુકડ:વિશાલ ખોડીફાડ :નવી નિમણુંક :અભિનંદન

વાળુકડ  ગામના રહીશ ખોડીફાડ વિશાલ કુમાર ભીખાભાઈ વશરામભાઈ એ GPSC આસિસ્ટન્ટ એન્જિ . claas 2 ઈરીગેશન વિભાગની પરીક્ષા તારીખ 20/2/ 24 ના રોજ પાસ કરી. ટુંક સમયમાં તેમને સરકારી નોકરીનો ઓર્ડર અને સ્થળ મળનાર છે. ખરક સમાજ દર્પણ તેમને અભિનંદન પાઠવે છે . ફોન 7621041461

Read More

ભાદ્રોડ :સેંતા અજય :નવી નિમણુંક :અભિનંદન

ભાદ્રોડ ગામના રહીશ સેંતા અજયભાઈ બાલાભાઈ મગનભાઈ હાલ ddit કોલેજ નડિયાદમાં સિવિલ એન્જિ . નો અભ્યાસ કરે છે તેમણે GPSC આસિસ્ટન્ટ એન્જિ . claas 2 ઈરીગેશન વિભાગની પરીક્ષા તારીખ 20/2/ 24 ના રોજ પાસ કરી. ટુંક સમયમાં તેમને સરકારી નોકરીનો ઓર્ડર અને સ્થળ મળનાર છે. ખરક સમાજ દર્પણ તેમને અભિનંદન પાઠવે છે . ફોન :8320580017

Read More