માળવાવ : ભોજન પ્રસાદ : ભોજાણી પરિવાર

યાત્રાળુ પરિવાર : અ . સૌ . કાશીબેન તથા ધીરાભાઈ ભગવાનભાઇ ભોજાણી ( માળવાવ)દક્ષિણ ભારતની યાત્રા પૂર્ણ કરી ક્ષેમ કુશળ પરત ફરેલ તે નિમિતે માળવાવ ખરક જ્ઞાતિને માટે તારીખ ૨૩/૪/૨૦૨૪ ને મંગળવારે સાંજે પ વાગ્યે ભોજન પ્રસાદ નું આયોજન કરેલ છે . નિમંત્રક : શૈલેષભાઈ ડી . ભોજાણી ,ગિરધારભાઈ ડી . ભોજણી ,ગોપાલભાઈ ડી ….

Read More

ભદ્રાવળ ૩: નિતેશ પરમાર : અભિનંદન

નિતેશકુમાર ગોવિંદભાઈ પરમારપિતા:– ગોવિંદભાઈ દુદાભાઈ પરમાર (ભગત)માતા:– જયાબેન ગોવિંદભાઈ પરમારગામ:- ભદ્રાવળ નં 3રહે:- પુણાગામ, સુરતહાલ :- લંડન યુનિવર્સિટી ઓફ ધી વેસ્ટ ઓફ સ્કોટલેન્ડ(લંડન) માંથી લોજીસ્ટીક એન્ડ સપ્લાય ચેઇન માં એમબીએ ની ડિગ્રી પ્રાપ્ત કરેલ છે.

Read More

મહુવા : જયેશભાઈ સેંતા : અભિનંદન

મહુવાના જયેશભાઈ સેંતા તાજેતરમાં મહુવા સોની /શરાફ એસોસિએશનના ઉપપ્રમુખ તરીકે પસંદગી પામ્યા તે જ્ઞાતિ માટે ગૌરવની વાત છે . ખરક સમાજ દર્પણ અભિનંદન પાઠવે છે .

Read More

મહુવા:સમૂહ ભોજન (નાત) : યાત્રાળુ ભોજણી પરિવાર

તારીખ : ૧૪/૪/૨૦૨૪ રવિવાર સમય સાંજે ૫ કલાકે સ્થળ : સોનાવાલા બાગ ,શ્રી ખરક જ્ઞાતિની વાડી ,બારપરા ,મહુવા નિમિત : અ .સૌ કાશીબેન તથા ધીરાભાઈ ભગવનભાઈ ભોજણી (માળવાવ વાળા) દ્વારા દક્ષિણ ભારત યાત્રા પ્રવાસ નિમંત્રણ : શૈલેષભાઈ ભોજણી તથા ગિરધારભાઈ ભોજણી તથા ગોપાલભાઈ ભોજણી

Read More

ભાવનગર :પ્રો.નિલેશ આર.ખોડીફાડ :અભિનંદન

મહુવાના વતની અને જ્ઞાનમંજરી ભાવનગરમાં પ્રોફેસર તરીકે કામ કરતાં પ્રો .નિલેશભાઇ ખોડિફાડે જ્ઞાનમંજરીના ઇનોવેટિવ યુનિ. ના વિદ્યાર્થી દ્વારા ટ્રેસ અવેરનેસ મોબાઈલ એપ્લિકેશન બનાવી જ્ઞાતિનું અને શિક્ષણ જગતનું ગૌરવ વધારેલ છે .

Read More

ભાવનગર :ડૉ. મેહુલ પટેલિયા :સદ્વિચાર હોસ્પિટલ

ભાવનગરની સદ્વિચાર હોસ્પિટલમાં પીડિયાટ્રીક ક્રિટીકલ સારવારની સેવા માટે ડૉ. મેહુલભાઈ ટી . પટેલિયા જોડાયા. તેમને શુભેચ્છા પાઠવી ખરક સમાજ દર્પણ અભિનંદન પાઠવે છે.

Read More

મુંબઈ(વસઈ): જ્ઞાતિ ભોજન (નાત):યાત્રા સંઘ

તારીખ :9/4/2024 સમય :સવારે 10 થી 2 કલાક સ્થળ : સમસ્ત ખરક જ્ઞાતિ એવરશાઈન સિટી વસઈ , મુંબઈ નિમંત્રણ : યાત્રાળુ સંઘ વસઈ યાત્રાળુઓ :(1)ભૂપતભાઈ/જશોદાબેન વળિયા (2)રમેશભાઈ/રીનાબેન ખોડીફાડ (૩)વશરામભાઈ /લક્ષ્મીબેન ઠંઠ (૪)રણછોડભાઈ /અરતીબેન ભોજાણી (૫)મંગુ બેન ઓધવજી ભાઈ કાપડિયા (૬)લીલાબેન વલ્લભભાઈ સેંતા

Read More

ભંડારિયા :દિનેશ પટેલિયા : નવી નિમણુંક

ભંડારિયા ગામના પટેલિયા મનજીભાઇ શિવાભાઈના પુત્ર દિનેશભાઈપટેલિયા (B. Sc. botany ,B. Ed.) મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર ક્લાસ 3(MPHW2023/24) ની પરીક્ષા પાસ કરી ભાવનગર મહાનગર પાલિકાના આરોગ્ય વિભાગમાં સરકારી નોકરીમાં જોડાયા . ખરક સમાજ દર્પણ તેમને અભિનંદન પાઠવે છે. ફોન :7878469799

Read More

ગુંદરણા :ઝંખના કૂચા :તેજસ્વી તારલી

તાજેતરમાં જવાહર નવોદય પરીક્ષા 2024 માં સફળતા મેળવી જ્ઞાતિનું અને જ્ઞાનમંજરી શાળા રાળગોનનું ગૌરવ વધારનાર તેજસ્વી તારલી કૂચા ઝંખનાબેન જસુભાઈ ને ખરક સમાજ દર્પણ ખૂબ ખૂબ અભિનંદન પાઠવે છે,

Read More