સુરત : ABCD kids :શુભ ઉદ્ઘાટન

તારીખ :9/4/2024 મંગળવાર સમય : સવારે 9 કલાકે સ્થળ ;6 પ્રાર્થના રો હાઉસ ,સ્નેહ સંકૂલ વાડીની સામે ,ગ્રીન એલિનાની બાજુમાં,આનંદ મહલ રોડ,અડાજણ ,સુરત ફોન :9023978840 ,9374048904 નિમંત્રણ : રાજપરા 2 ગામના રમેશભાઈ વળિયા તથા સુમિતભાઈ વળિયા તથા શામજીભાઇ વળિયા તથા વૈભવભાઈ વળિયા તથા દિનેશભાઈ વળિયા તથા નીતિનભાઈ વળિયા તથા વળિયા પરિવર

Read More

વાળુકડ :તેજસ્વી તારલો :સ્નેહ કોરડિયા

નામ: સ્નેહ ગુણવંતભાઈ કોરડિયા ગામ:વાળુકડ(જીજીનું) શાળા: શ્રી મોટાખોખરા વાડીવિસ્તાર પ્રા.શાળા: વાળુકડ પિતા: ગુણવંતભાઈ કોરડિયા(primary teacher) Mo:9924603337 જવાહર નવોદયની પરીક્ષા:2024 પાસ કરી ત્રાપજ બંગલામાં એડમીશન મળેલ છે . નામ: સ્નેહ ગુણવંતભાઈ કોરડિયા ગામ:વાળુકડ(જીજીનું) શાળા:શ્રી મોટાખોખરા વાડીવિસ્તાર પ્રા.શાળા પિતા: ગુણવંતભાઈ કોરડિયા(primary teacher) Mo:9924603337 જવાહર નવોદયની પરીક્ષા:2024 પાસ કરી ત્રાપજ બંગલામાં એડમીશન મળેલ છે .

Read More

ઊખરલા:શિવપુરાણ સપ્તાહ :સમસ્ત ભૂત પરિવાર

કથા આરંભ :30/4/2024 મંગળ કથા પૂર્ણાહૂતિ :6/5/2024 સોમવાર હવન :7/5/2024 મંગળ કથાના વક્તા જનકગીરી બાપુ (ખારીવાળા ) હાલ મહુવા કથા સ્થળ : શ્રી ભૂતદાદાના સાંનિધ્યમાં ,ઊખરલા (પખમારાજનું ) તા. ઘોઘા જી ભાવનગર જય ભુતદાદા*જય ચામુંડા મા🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾 સમસ્ત ખરક સમાજને જાહેર આમંત્રણસમસ્ત ખરક સમાજને જણાવતા આનંદ થાય છે કે ચામુંડામા તેમજ ભુતદાદાની અસીમ કૃપાથી અમારા ભુતદાદાના…

Read More

ભાવનગર :વિવેકાનંદ ગ્રાહક સેવા કેન્દ્ર :શુભારંભ

તારીખ : 28/3/24 ગુરુવાર સમય :11.30 કલાકે સ્થળ :19 ધર્મરાજ શોપિંગ સેન્ટર ભગવતી સર્કલ ,માધવ 3 ની નીચે . કાળિયાબીડ ભાવનગર નિમંત્રક : નિલેશ પી . ટાઢા 9328742121 રમેશ પી. ટાઢા :9328722121તથા ટાઢા પરિવાર ઠળિયા

Read More

મહુવા : બ્રાન્ચ મેનેજર:HDFC બૅન્ક :હરેશ સેંતા

દાઠાના વતની હરેશભાઈ સેંતા (M.A.B.ed.)તાજેતરમાં મહુવા માર્કેટિંગ યાર્ડની HDFC બૅન્ક શાખામાં મેનેજર તરીકે પસંદ થયા. તે આપણી જ્ઞાતિ માટે ગૌરવ પૂર્ણ ઘટના છે ,હરેશભાઈ છેલ્લા 15 વરસથી આ ક્ષેત્રમાં કામ કરે છે. કઠોર પરિશ્રમ અને પ્રમાણિકતાની બે પાંખો લઈ આગળ આવેલ હરેશભાઈ જ્ઞાતિના નવયુવાનો માટે એક મિશાલ છે તેમણે બેન્કિંગ ક્ષેત્રની અનેક પરીક્ષા આપી અનેક…

Read More

મહુવા :સાયકલ ટૂર to બગદાણા…

મહુવાના જાણીતા ડૉકટર શ્રી ભાવેશભાઈ ખોડીફાડ તથા ડૉ.વિજયભાઈ ટાઠા તથા જયેશ વળિયા તથા વિજય વાળાકી દ્વારા તાજેતરમાં મહુવા to બગદાણા સાયકલ ટુર કરવામાં આવી. આ ટૂરની વાત તેમની વાહવાહી માટે નથી મૂકી પરંતુ આપણી જ્ઞાતિનું યુવાધન દિવના ફેરા ન કરે અને ………હેલ્થ , ખાનદાની અને મર્યાદા સાચવી ધાર્મિક પ્રવાસ કરે તો આનંદ થાય.. આથી તેમને…

Read More

મહુવા :ક્રિકેટ ચેમ્પિયન :જયજનની તળાજા

મહુવા ખાતે યોજાયેલ શ્રીમહુવા સમસ્ત ખરક સમાજ ક્રિકેટ ટૂર્નામેન્ટમાં કુલ 7 ટીમે ભાગ લીધો. આયોજકોએ ખૂબ જ ખંત અને તટસ્થતા સાથે ટુર્નામેંટને સફળ બનાવી. જ્ઞાતિની યુવા ટીમે કરેલ આવા રૂડા કામ માટે જ્ઞાતિ તેમને બિરદાવે છે . આ ટૂર્નામેન્ટમાં જયજનની 11 તળાજા ટીમ ચેમ્પિયન બની. વિજેતા ટીમ ને ટ્રોફી આપવામાં આવેલ . આ ઉપરાંત એલ….

Read More

ભાદરા : ખેતીમાં નવો ચીલો :અશોક કાપડિયા

ખરક ખેતીમાં મોળો નહીં .. મહુવા તાલુકાના ભાદરા ગામના અશોકભાઈ કાપડિયા એ સૌ ખેડૂતોને એક નવો રાહ બતાવેલ .. છે.. આજના સમયની માંગ પ્રમાણે ઓર્ગનીક ખેતી કરી જ્ઞાતિના સૌ ખેડૂતોને નવો સંદેશ આપ્યો છે. ખરેખર તે સૌ માટે ગૌરવ ની વાત છે . અભિનદન અશોક ભાઈ….

Read More

ભાવનગર:કિસાન દુગ્ધાલય: સેંતા પરિવાર (મહુવા)

શુભ ઉદ્ઘાટન તારીખ : 26/3/2024 મંગળવાર સમય : સવારે 10 વાગ્યે સ્થળ :દુકાન નંબર 14, આત્મન હાઇટ્સ ,શક્તિ માતાજીના મંદિર સામે ,કાળિયાબીડ, ભાવનગર નિમંત્રક : વશરામભાઈ માવજી ભાઈ સેંતા ,ડૉ . હેમંતભાઈ વશરામ ભાઈ સેંતા( BDS,MDS) તથા જય વશરામભાઈ સેંતા શુભ ઉદ્ઘાટક ;વડીલોના વરદ હસ્તે ; ફર્મ ઍન્ડ શુભેચ્છા

Read More

મહુવા:આવકાર અને અપીલ:શ્રી ખરક કેળવણી સમાજ

શ્રી ખરક જ્ઞાતિ કેળવણી સહાયક સમાજ મહુવા (કુમાર /કન્યા છાત્રાલય મહુવા-ભાવનગર) કુમકુમ સાડીવાળા મનસુખ ભાઈ સેંતાને તથા કૌશિકભાઈ છગન ભાઈ કોરડિયાના નવી દિશા ચિંધનાર ઉદાર દાનને આવકારી ટ્રસ્ટીશ્રીઓ તેમને અભિનંદન પાઠવે છે અને સમાજમાં બીજા જ્ઞાતિ બંધુઓ સમયને પારખી તેમનું અનુકરણ કરે તેવી અપીલ કરે છે

Read More