મુંબઈ:સ્નેહ મિલન: ફોટા તથા વિડીયો
26 જાન્યુઆરી 24 મીએ મુંબઇમાં યોજાયેલ ખરક જ્ઞાતિના સ્નેહમિલનને આપ ફોટા તથા વિડીયો દ્વારા માણી શકો છો . https://youtu.be/liNjCzLcIAQ?si=i3A3v3shYPKe3rmL
26 જાન્યુઆરી 24 મીએ મુંબઇમાં યોજાયેલ ખરક જ્ઞાતિના સ્નેહમિલનને આપ ફોટા તથા વિડીયો દ્વારા માણી શકો છો . https://youtu.be/liNjCzLcIAQ?si=i3A3v3shYPKe3rmL
ખંઢેરાના વતની હાલ મહુવા નિવાસી સવજીભાઈ છગનભાઈ ઠંઠની મહુવા ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ,મહુવામાં ઉપપ્રમુખ તરીકે વરણી થતાં આપને ખરક સમાજ દર્પણ અભિનંદન પાઠવે છે. પરિચય: ઉપપ્રમુખ મહુવા ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ, ઓલ ઈન્ડિયા ડીહાઇડ્રેશન એસોસિએશન ના ઉપપ્રમુખ, ટ્રસ્ટી સમસ્ત ખરક સમાજ, મધુમતી એજ્યુકેશન ફાઉન્ડેશનના ડિરેક્ટર, હેપ્પી કિડ્સ પ્રિ એન્ડ પ્રાઈમરી સ્કૂલના ડિરેક્ટરઅભ્યાસ: M.Sc….
સાણોદરના વતની છગનભાઇ ધરમશીભાઈ વળિયા (મંત્રી ) તથા મગનભાઇ ધરમશીભાઈ વળિયા તથા પોપટભાઇ ધરમશીભાઈ વળિયા તથા ગોબરભાઈ બાલાભાઈ વળિયા તથા જેરામભાઈ બાલાભાઈ વળિયા તથા રાકેશ(6359337148 ) તથા મનદીપ (8347456061 ) દ્વારા ભાવનગર ખાતે શિવ મોટર્સ નું શુભ ઉદ્ઘાટન તારીખ 23/2/24 ના રોજ સવારે 8.30 કલાકે રાખેલ છે .સ્થળ હરેકૃષ્ણ હરે રામ મંદિરની સામે ,સ્વસ્તિક સ્કૂલની…
વાળુકડ ગામના રહીશ ખોડીફાડ વિશાલ કુમાર ભીખાભાઈ વશરામભાઈ એ GPSC આસિસ્ટન્ટ એન્જિ . claas 2 ઈરીગેશન વિભાગની પરીક્ષા તારીખ 20/2/ 24 ના રોજ પાસ કરી. ટુંક સમયમાં તેમને સરકારી નોકરીનો ઓર્ડર અને સ્થળ મળનાર છે. ખરક સમાજ દર્પણ તેમને અભિનંદન પાઠવે છે . ફોન 7621041461
ભાદ્રોડ ગામના રહીશ સેંતા અજયભાઈ બાલાભાઈ મગનભાઈ હાલ ddit કોલેજ નડિયાદમાં સિવિલ એન્જિ . નો અભ્યાસ કરે છે તેમણે GPSC આસિસ્ટન્ટ એન્જિ . claas 2 ઈરીગેશન વિભાગની પરીક્ષા તારીખ 20/2/ 24 ના રોજ પાસ કરી. ટુંક સમયમાં તેમને સરકારી નોકરીનો ઓર્ડર અને સ્થળ મળનાર છે. ખરક સમાજ દર્પણ તેમને અભિનંદન પાઠવે છે . ફોન :8320580017
વેલેન્ટાઇન નહીં પણ વસંતપંચમી .. માતાના ચરણમાં.. વંદના . વાત નાની છે પણ તમારામાં હિંમત છે .. તો તમે પણ સપરિવાર વડીલોને રોજ .. વંદન કરી દેખાડો .. હા ,ઘરસભા કે કુટુંબ પ્રાર્થનામાં જ પરિવારનુ સુખ છે .શાબાશ મહેશભાઈ કામળિયા તળાજા તથા રમેશ ભાઈ કોરડિયા: તળાજા
શ્રી વિઠ્ઠલભાઈ કોરડિયા (ઓનિયન ડીહાઇડ્રેશન વાઈસ પ્રેસિડેન્ટ)ની મહુવા ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીમાં 2023 થી 2026 સુધી મહુવા ચેમ્બર ની એડવાઈઝરી કમિટીમાં નિમણૂક થવા બદલ આપને ખૂબ ખૂબ અભિનંદન
ખરક જ્ઞાતિની ઓળખ એટલે મહેનત અને પ્રામાણિકતા .. જ્ઞાતિ તેના બળે.. વિકસી છે અને વિકસશે …અને તેમાં ટેલેન્ટ ઉમેરાય તો તો સોનામાં સુગંધ ભળે …. વાહ ! ભાવેશભાઈ નાના નાના કામ ખંતથી કરશો તો મોટા કામ .. તમને શોધતા આવશે . બેસ્ટ ઓફ luck…..
કેટલાકને પોતાના લગ્નની યાદ અપાવી ગયા.. વાળાકી સંદીપભાઈ વરરાજાએ પરંપરાને જાળવી …. ચાલો ,જૂનું એટલું સોનું .. નવી પેઢી એ ઈ સ્વીકાર્યું ….ખરું
મહુવા બાવગીગા પરિવારના ડૉ .પરેશભાઈ પ્રેમજીભાઈ લવજીભાઈ સેંતા એ ચાઈનની નાન્જી યુનિ . ( NJUCM)માં MBBSની ડિગ્રી મેળવી ભારતની F.M.G.E. પરીક્ષા પાસ કરી ડૉક્ટરની ડિગ્રી મેળવી છે . ખરક સમાજ દર્પણ તેમને અભિનંદન પાઠવે છે. સંપર્ક :7622874545