2024
મહુવા :નવો ચીલો : અનોખું દાન :સેંતા પરિવાર
કુમકુમ સાડીની સોનેરી કોર કુમ કુમ સાડીવાળા મનસુખ ભાઈ સેંતા એ સ્વ. અંજવાળીબેન મનસુખભાઈ સેતાના ઉત્તરકરાજ નિમિતે જ્ઞાતિ ભોજનનો ખર્ચ કરવાને બદલે મહુવા સમસ્ત ખરક જ્ઞાતિ (સોનાવાલા બાગ )માં રૂપિયા 11,11,111 ( અગિયાર લાખ ,અગિયાર હજાર,એકસો અગિયાર રૂપિયા ) દાન આપેલ છે . સમાજમાં નવો ચીલો પાડનાર સેંતા પરિવારને સમગ્ર જ્ઞાતિ અભિનંદન પાઠવી આભાર વ્યક્ત…
ભાદ્રોડ :હિતેશ ભસોટીયા :અભિનંદન
તાજેતરમાં સ્પર્ધાત્મક પરીક્ષા પાસ કરી ગુજરાત હાઇકોર્ટ આણંદ માં પસંદગી પામ્યા તે બદલ ખરકસમાજ દર્પણ તેમને અભિનંદન પાઠવે છે.
રોયલ :જય સાંગાણી : અભિનંદન
ઓલ ઈન્ડિયા સૈનિક સ્કૂલ એન્ટરેસ્ટ ટેસ્ટ 2024 માં 300 માંથી 255 માર્ક લાવનાર જયભાઈ નરેશભાઈ સાંગાણી આપણી જ્ઞાતિના તેજસ્વી તારલા છે. ખરક સમાજ દર્પણ તેમને અભિનંદન પાઠવે છે .
સુરત :ઠળિયા-ઘાટરવાળા ખરક સમાજ : સ્નેહ મિલન
સ્નેહ મિલન તથા ભોજન સમારોહ તારીખ : 25/3/24 સોમવાર સમય : સાંજે 5.30 કલાકે સ્થળ : જેલી બ પાર્ટી પ્લોટ ,કિરણ ચોક ટુ સિલ્વર ચોક રોડ ,પુન ગામ સુરત
સુરત :ભુંભલી ખરક સમાજ :સ્નેહમિલન :31/3/24
આયોજન : શ્રી ભુંભલી ખરક સમાજ: સુરત આયોજિત દ્વિતીય સ્નેહમિલન સમારંભ તથા ભોજન સમારંભ: સાંજે 6/30 કલાકે તારીખ :31/3/24 રવિવાર શુભ સ્થળ :શ્યામધામ સોસયટીની વાડી ,શ્યામ ધામ ચોક , નાના વરાછા, સુરત
મહુવા :જ્ઞાતિ પ્રથમ નોટરી : વકીલ રાવજી સોલંકી
મહુવાના જાણીતા વકીલ રાવજીભાઈ એમ.સોલંકી ની ઓલ ઈન્ડિયા નોટરી તરીકે પસંદગી થયેલ છે સમગ્ર ખરક જ્ઞાતિમાં પ્રથમ નોટરી બન્યા છે . ખરક સમાજ દર્પણ તેમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવે છે . ફોન :98259 43393
મહુવા :ક્રિકેટ ટુર્નામેંટ : 24/3/24 રવિ
આયોજન : શ્રી મહુવા સમસ્ત ખરક સમાજ ક્રિકેટ ટુર્ના મેન્ટ : મહુવા આયોજકશ્રીઓ :મુનેશ કાપડિયા: 9426232019 ,મેહુલ વાળાકી :98987338300 ,ગોપાલ ખોડિફાડ:9337842593 , ઘનશ્યામ કામળિયા :9265836713 એન્ટ્રી માટે છેલ્લી તારીખ : 20/3/2024
મહુવા : એલિયમ ડિહાઈડ્રેશન : મંગલ પ્રારંભ
તારીખ : 29/2/24 ગુરુવાર સમય : દીપ પ્રાગટય અને યગ્ન પ્રારંભ : સવારે 7/30 વાગ્યે શ્રીફળ હોમ : 12 /0 5 કલાકે ભોજન :બપોરે 12 /15 કલાકે નિમંત્રણ : ગોપાલ ગૃપ : મોરંગી & માધવ ગ્રુપ : વાળુકડ
