::: સુરત ખરક સમાજ વિદ્યાર્થી જોગ :::
સ્નેહી જ્ઞાતિબંધુઓ…….
જય ભારત સાથ જણાવવાનું કે
આગામી સમયમાં ” વિદ્યાર્થી પ્રોત્સાહન (ઇનામ) વિતરણ સમારોહનું ” આયોજન થનાર છે.
આથી સર્વ જ્ઞાતિજનોને જાણ કરવા આવે છે કે આપના બાળકના બાળ ભવન સિનિયર જુનિયરના ધોરણ – 01 થી 12 ,NEET,JEE, પરિણામની ઝેરોક્ષ કોપી તા- 30/06/2025 વાર- સોમવાર સુધીમા વહેલામાં વહેલી તકે નજીકના અનુકુળ કોઈ પણ રિઝલ્ટ કલેક્શન સેન્ટર પર જમા કરાવવા નમ્ર વિનંતી……..
દરેક રિઝલ્ટની પાછળ નામ, ગામનું નામ,સરનામું તથા મોબાઈલ નંબર અવશ્ય લખવો.
તો સર્વોએ સમય મર્યાદામાં રિઝલ્ટ પહોચાડી સાથ સહકાર આપવા અનુરોધ…
લિ.
પ્રમુખશ્રી,
વિઠ્ઠલભાઈ ખોડીફાડ
તથા
તમામ કમિટી સભ્યશ્રીઓ.

