🚩જય શ્રી રામ🚩
સૌ મહુવા ખરક સમાજ રામભક્તો પરીવાર સાથે ખાસ પધારો….
*અયોધ્યા મંદિરના અક્ષત કળશની પધરામણી💐
આથી, ખરક સમાજ મહુવા જણાવતા આનંદ થાય છે,કે અયોધ્યા રામચંદ્ર ભગવાનનાં મંદિર પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત *પૂજન કરાયેલ અક્ષત (ચોખા) પ્રસાદ કળશ
આવી ગયેલ છે જેના દશૅન માટે સૌ ભાવિક ભક્તોએ પધારવા ભાવભર્યુ આમંત્રણ છે..
આ અક્ષત રુપી પ્રસાદ તા-1 જાન્યુઆરી થી 15 જાન્યુઆરી સુધી ધર ધર સુધી પહોંચાડવા માટેનું અભિયાન ચાલશે
તારીખઃ- 14-1-2024 રવિ વાર
સમયઃ– સાંજે 5 30 કલાકે
સ્થાન- *શ્રી મહુવા ખરક જ્ઞાતિની વાડી
સોનાવાલા બાગ મહુવા
નોંધ આ કળશના દર્શન નો લાભ ખરક સમાજના સૌ ભાઈ યૉ તથા બહેનો સાંજે 5:30 થી 8:30 વાગ્યા સુધી નાતની વાડી ખાતે લઈ શકશે
