મહુવા મુકામે યોજાનાર ઈનામ વિતરણ કાર્યક્રમ – 2025 આજે સાંજે એટલે તા.૧૯/૧૦/૨૦૨૫ ને રવિવાર રાત્રે છે. જે સંપૂર્ણ કાર્યક્રમ આપણા સમાજની યુટ્યુબ ચેનલ માં લાઈવ પ્રસારણ થનાર છે.
જે દરેક ખરક સમાજ ના લોકો સુધી અને ખરક સમાજ ના અન્ય ગ્રુપો માં જણાવશો…
https://youtube.com/@ssks-surat?si=Su6HYE_MJ-KLn3-x







