વાલુકડ :ઇનામ વિતરણ તથા સાંસ્કૃતિક કાર્યક્રમ

➡જ્ઞાતિબંધુઓ
ગત વર્ષોની જેમ આ વર્ષે પણ આપણે વાળુકડ સમસ્ત ખરક જ્ઞાતિના વિદ્યાર્થીઓ માટે ઇનામ વિતરણ અને સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવાનું નક્કી કરી રહ્યા છીએ.

તો વાળુકડ ગામમાં રહીને અભ્યાસ કરતા તેમજ વાળુકડ ગામના વતની હોય અને બહારગામ રહીને અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ પોતાની માર્કશીટ નીચે આપેલ સ્થળ અને વ્યકિતને સમયસર પહોંચતી કરવી. સમય મર્યાદા પછી આવેલ માર્કશીટની ઝેરોક્ષ ધ્યાનમાં લેવામાં આવશે નહીં.
જે બાળકોએ બુક લેતા સમયે માર્કશીટ આપેલ છે. તેઓએ આપવાની નથી.

તારીખ 02/09/25 થી 15/9/25 સુધીમાં પરિણામ જમાં કરાવવું.
➡ પરિણામની ઝેરોક્ષ ની પાછળ વાલીનું પુરુ નામ અને મોબાઈલ નંબર લખવો ફરજીયાત છે.

➡જે જ્ઞાતિબંધુએ વર્ષ દરમિયાન જે વિશેષ સિધ્ધિ મેળવી હોય અથવા નોકરીમાં જોડાયા હોય તો તેની જાણ કરવી. જેથી આપણે તેમને સન્માનિત કરી શકીએ.
સાંસ્કૃતિક કાર્યક્રમમાં ભાગ લેવા માંગતા વિધાર્થી મિત્રોએ અગાઉથી નામ નોંધાવવા જરૂરી છે.
વ્યક્તિગત કૃતિ કરવા માગતા વિદ્યાર્થીઓએ પણ નામ લખાવવું જરૂરી છે
સાથે કૃતિનું નામ પણ લખાવવું.

🔰શૈલેષભાઈ🔮9824118440🔮

➡સમૂહ કૃતિમાં ભાગ લેવા માગતા વિધાર્થીઓએ નામ લખાવવા અને તેની પ્રેક્ટીસ નવરાત્રી અને દિવાળી વેકેશનમાં રાખવાનું આયોજન કરવામાં આવશે.
✅આસ્થા એગ્રો વાળુકડ
ભાવેશભાઈ પટેલીયા
✅શૈલેષભાઇ રાઠોડ (પટેલીયા)
9824118440
✅ રાજુભાઈ પટેલીયા ( મારૂતિ સ્ટેશનરી , કાળિયાબીડ ભાવનગર )
9426854060
✅અમદાવાદ
દિનેશભાઈ પટેલ
7567034787
✅સૂરત
પીન્ટુભાઈ પટેલીયા
9227212578
✅મહુવા
દિપકભાઈ પટેલીયા
      9726173776

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *