April 22, 2024
માળવાવ : ભોજન પ્રસાદ : ભોજાણી પરિવાર
યાત્રાળુ પરિવાર : અ . સૌ . કાશીબેન તથા ધીરાભાઈ ભગવાનભાઇ ભોજાણી ( માળવાવ)દક્ષિણ ભારતની યાત્રા પૂર્ણ કરી ક્ષેમ કુશળ પરત ફરેલ તે નિમિતે માળવાવ ખરક જ્ઞાતિને માટે તારીખ ૨૩/૪/૨૦૨૪ ને મંગળવારે સાંજે પ વાગ્યે ભોજન પ્રસાદ નું આયોજન કરેલ છે . નિમંત્રક : શૈલેષભાઈ ડી . ભોજાણી ,ગિરધારભાઈ ડી . ભોજણી ,ગોપાલભાઈ ડી ….
ભદ્રાવળ ૩: નિતેશ પરમાર : અભિનંદન
નિતેશકુમાર ગોવિંદભાઈ પરમારપિતા:– ગોવિંદભાઈ દુદાભાઈ પરમાર (ભગત)માતા:– જયાબેન ગોવિંદભાઈ પરમારગામ:- ભદ્રાવળ નં 3રહે:- પુણાગામ, સુરતહાલ :- લંડન યુનિવર્સિટી ઓફ ધી વેસ્ટ ઓફ સ્કોટલેન્ડ(લંડન) માંથી લોજીસ્ટીક એન્ડ સપ્લાય ચેઇન માં એમબીએ ની ડિગ્રી પ્રાપ્ત કરેલ છે.
મહુવા : જયેશભાઈ સેંતા : અભિનંદન
મહુવાના જયેશભાઈ સેંતા તાજેતરમાં મહુવા સોની /શરાફ એસોસિએશનના ઉપપ્રમુખ તરીકે પસંદગી પામ્યા તે જ્ઞાતિ માટે ગૌરવની વાત છે . ખરક સમાજ દર્પણ અભિનંદન પાઠવે છે .
શિહોર : સોનાલિક ટ્રેક્ટર :શુભઉદ્ઘાટન
તારીખ :૨૩/૪/૨૦૨૪ સમય : સવારે ૯ કલાકે સ્થળ : ભાવનગર રાજકોટ હાઇવે , આશાપુરા હોટલની બાજુમાં , શિહોર જી .ભાવનગર સંપર્ક :૯૮૨૪૬૧૬૧૦૦
