ત્રાપજ: નવરંગ માંડવો :સોલંકી વળિયા

તારીખ :1/5/2024 બુધવાર સમય : સવારે વાગ્યે (24 કલાક) શુભ સ્થળ :સોલંકીવળિયા પરિવાર ચામુંડા માતાજીનો મઢ ત્રાપજ નિમંત્રક : ગંગા સ્વરૂપ : શાંતુબેન માધાભાઈ સોલંકી વળિયા તથા શૈલેષભાઈ માધાભાઈ સોલંકી વળિયા તથા શ્રીમતી સંગીતાબેન શૈલેષ ભાઈ સોલંકી વળિયા

Read More

ભાવનગર : માધવ બુલેટ સર્વિસ : શુભ ઉદ્ઘાટન

તારીખ :16/5/2024 ગુરુવાર સમય : સવારે 8 થી તમારા આગમન સુધી સ્થળ :શોપ નં 21 રાધિકા કોમ્પ્લેક્સ , વિરાણી સર્કલ ,ભાવનગર ફોન :7046739721 નિમંત્રક : નાગજીભાઈ જેઠાભાઇ ભોજણી ,જેરામભાઈ જેઠાભાઇ ભોજણી ,તુલશીભાઇ જેઠાભાઇ ભોજણી ,વનરાજભાઈ જેરામભાઈ ભોજણી (વાળુકડ વાળા)

Read More

અમદાવાદ :મોગલ તારા ચરણે :પ્રકાશ સોલંકી

જ્ઞાતિના હોંનહાર ભજનિક પ્રકાશભાઈ સોલંકી ( દેવલી ) આપણાં સૌ માટે મોગલ તારા ચરણોમાં રહેવું નામનું મસ્ત ભજન લઇને આવ્યા. છે તો . ચાલો એકવાર શાંતિથી સાંભળીએ …..

Read More

ભાવનગર: ગુરુકૃપા હાર્ડવેર&પ્લાય વૂડ:શુભ ઉદ્ઘાટન

તારીખ : 2/5 /2024 સમય :સવારે : 7 કલાકથી આપના આગમન સુધી સ્થળ : શોપ નં 5 ,શુભલક્ષ્મી કોમ્પ્લેક્સ ,ભગવતી સર્કલ , કાળિયાબીડ ભાવનગર સંપર્ક : 8140912403,9824095080 નિમંત્રક : સ્વ. હામાભાઈ ગફુલભાઈ પટેલિયા ,શ્રી ભગવાનભાઇ હામાભાઈ પટેલિયા , અરવિંદભાઈ હામાભાઈ પટેલિયા ,ઋત્વિક ભગવાનભાઇ પટેલિયા (વાળુકડ વાળા)

Read More