ખરક જ્ઞાતિ ટ્રસ્ટ :અમદાવાદ :સ્નેહમિલન : on યૂટ્યૂબ
https://www.youtube.com/watch?v=hxXzqtfc1kY https://www.youtube.com/watch?v=kpxM3awSJRM
https://www.youtube.com/watch?v=hxXzqtfc1kY https://www.youtube.com/watch?v=kpxM3awSJRM
શ્રીરામ મંદિર :અયોધ્યા : પ્રાણપ્રતિષ્ઠા અવસરે એકવાત …દિલની વાત
દરેક જ્ઞાતિજનો ને જણાવતા આનંદ થાય છે કે અમદાવાદ ખરક જ્ઞાતિનું આવનારુ ૨૩મું સ્નેહ મિલન તારીખ: ૦૭/૦૧/૨૦૨૪ ને રવિવાર ના દિવસે બપોરે ૧ વાગ્યાથી યુ ટયુબ પર લાઈવ પ્રસારણ કરવામાં આવશે, આ સ્નેહ મિલનનું લાઈવ પ્રસારણ જોવા માટે શ્રી ખરક જ્ઞાતિ ટ્રસ્ટ – અમદાવાદની યુ ટ્યુબ ચેનલ સાથે આજે જ જોડાવ તથા ચેનલને લાઈક કરો…
ડો. રાકેશ જગદીશભાઈ ભોજાણીગામ. વાળુકડ, તા. ઘોઘા, જિ. ભાવનગરજન્મ તા. 29.08.1991અભ્યાસ: BVSc, MVSc (વેટરનરી મેડિસિન, ગોલ્ડ મેડાલીસ્ટ) પહેલાની નોકરી: વેટરનરી ઓફિસર, વર્ગ-૨, કામધેનુ વિશ્વવિદ્યાલય, ગાંધીનગર, તાજેતરમાં પસંદગી: Assistant professor, college of veterinary and animal husbandry, Kamdhenu University, Navsari (મદદનીશ પ્રાધ્યાપક, પશુચિકિત્સા અને પશુપાલન મહાવિદ્યાલય, કામધેનુ વિશ્વવિદ્યાલય, નવસારી) ખાતે પસંદગી થયેલ છે. પશુપાલન શાખામાં ખરક જ્ઞાતિમાંથી…
ખરક જ્ઞાતિ જમણવાર (નાત) મહુવાસ્વ. સોનાબેન ઓઘડભાઇ કાપડિયાના ઉતરકારજ નિમિતેતા.7/1/2024 ને રવિવારે સાંજે 5 કલાકે જ્ઞાતિ ભોજન રાખેલ છે તો પ્રસાદ લેવા પધારવા ભાવભર્યું આમંત્રણ છે.સ્થળ :- સોનાવાલા બાગ મહુવાલી.રાણાભાઇ ઓઘડભાઈ કાપડિયા
મિતુલ રાણાભાઇ ઓઘડભાઈ કાપડિયા જનતા પ્લોટ, *મહુવાજન્મ તારીખ:- 20/08/1989અભ્યાસ :- M.sc (Micro), B.Edહાલ ની નોકરી :- આદિજાતિ વિકાસ વિભાગ સંચાલિત આદર્શ નિવાસી શાળા નવસારી માં ધોરણ 11-12 સાયન્સ બાયોલોજી શિક્ષક તાજેતર માં GPSC દ્વારા લેવાયેલ ક્લાસ 2 પ્રિન્સીપાલ આદર્શ નિવાસી શાળા ની પરીક્ષા પાસ કરી ફોન : 9510151721
મહુવામાં નોકરી માટે મહારાજા ડિહાઇડ્રેશનના નવા યુનિટ માટે લાંબા ટાઈમ માટે અને બારેમાસ રહી શકે તેવા નોકરિયાતની જરૂરિયાત છે. પગાર અંદાજિત 12000 થી 35000 સુધી પોતાના અનુભવ અને લાયકાત મુજબ રહેશે નોકરિયાત જેવા કે સુપરવાઇઝર, ઓપરેટર, કોલ સ્ટોરેજ મેતાજી, ફેબ્રિકેટર, વેલ્ડર, ઇલેક્ટ્રિકલ એન્જિનિયર ( સોલાર અને ઇલેક્ટ્રિકલ મેન્ટેનન્સ ના અનુભવી) અને એસીમાં શોટિંગ કામ કરી…