મહુવા:રવિ ઓર્થો . હોસ્પિટલ : શુભ ઉદ્ઘાટન :તા.11/5/25

સ્નેહીશ્રી..સહર્ષ ખુશાલી સાથ જણાવવાનું કે પરમાત્માની અસીમ કૃપાથી અમે અતિ આધુનિક સાધનો તથા મોડ્યુલર ઓપરેશન થિયેટર થી સજ્જ મહુવા નાં કુબેરબાગ સર્કલ વિસ્તાર માં અમારા નવા હોસ્પિટલ“રવિ ઓર્થોપેડીક હોસ્પિટલ નું ઉદ્દઘાટન કરી રહ્યા છીએ. તો આ શુભ પ્રસંગે હું ડૉ. રવિ જી. ટાઢા, ડૉ. ઝરણા આર. ટાઢા તથા સમગ્ર પરિવાર આપ સૌને પધારવા ભાવભર્યું આમંત્રણ…

Read More

ઠળિયા :શૈલેષ કોરડિયા :નવી નિમણુંક :અભિનંદન

કોરડિયા શૈલેષ મનસુખભાઇ – ઠળિયાની ગુજરાત રાજ્ય પાણી પુરવઠા બોર્ડમાં ક્લાસ – 2 તરીકેપાટણ જિલ્લાના રાંધનપુરમાં નિમણૂક થવા બદલ ખુબ ખુબ અભિનંદન

Read More

ભાવનગર :જાદવભાઈ ભોજણી (MDRT):અભિનંદન

LIC ની પોલિસીમાં રિટર્ન ઓછું છે અને પોલિસી લેવાય નહીં તેવી વાતો દ્વારા એલ.આઈ.સી ને વગોવવામાં આવે છે, આ લોકો માટે એક દાખલારૂપ ઘટના હમણાં આપણી જ્ઞાતિમાં બની ગઈ. ✍🏻મહુવા ના નૈપ ગામના વતની અરવિંદભાઇ ધરમશીભાઈ ટાઢા, જે મહારાષ્ટ્રના વસઇમાં રહેતા હતા અને તેઓ ત્યાં બીઝનેસ કરતા હતા. ✍🏻તેમના ખાસ મિત્ર એવા જાદવભાઈ પી ભોજાણી(JP)…

Read More