ભાદ્રોડ : અજય સેંતા : અભિનંદન

નોંધ : સિંચાઈ વિભાગમાં નોકરી કરતાં અજયભાઈ સેંતા ભાદ્રોડ એ બીજી વાર GPSC પરીક્ષા પાસ કરી ગુજરાત પાણી પુરવઠામાં {GWSSB)માં મદદનીશ ઇજનેર ક્લાસ 2 માં પસંદગી થવા બદલ બેવડા અભિનંદન .જ્ઞાતિના યુવાઓની આ વિશેષતા છે એક નહી બબ્બે સરકારી નોકરી ગજવામાં રાખે છે ,બેકારી આળસુના ઓશીકે સુવે છે .

Read More

ભાદરા:ડૉ.રાકેશ જાળિયા પી.એચ.ડી.:અભિનંદન

નામ: ડો. રાકેશકુમાર મનુભાઈ જાળીયાપિતાનું નામ: મનુભાઈ લાભુભાઈ જાળીયામાતાનું નામ: કાંતુબેન મનુભાઈ જાળીયાજન્મ તારીખ: ૨૭/૧૧/૧૯૯૭ (૨૬ વર્ષ)વતન: ભાદરાહાલ: નવસારીમોસાળ: ખંઢેરાલાયકાત: પીએચ.ડી. (ફોરેસ્ટ્રી)કોલેજ ઓફ ફોરેસ્ટ્રી, નવસારી એગ્રીકલ્ચરલ યુનિવર્સિટી માંથી પીએચ.ડી. નો અભ્યાસ પૂર્ણ કરવા બદલ ખુબ ખુબ અભિનંદન.સંપર્ક: ૭૮૭૪૭૫૮૩૮૬

Read More

મોરંગી : નવી નિમણુંક :સાગર કાપડિયા

નામ : સાગર છગનભાઇ કાપડીયાજન્મ તારીખ : 02/05/2001 ( 23 વર્ષ)ગામ : મોરંગી ( હાલ ભાવનગર – કાળીયાબીડ)મોસાળ : ભંડારીયાઅભ્યાસ : એન્જિનિરિંગ ડિગ્રી ( BE Mechanical )Gold-medalist M.S. University Vadodaraમોબાઈલ નંબર : 8849807070 (પોતાનો નંબર)વિશાલ : 8000129106 (ભાઈ નો નંબર)સરનામું : B 1825, શેરી ન. 2, અક્ષરધામ 1, કાળિયાબીડ, ભાવનગર 364002. હાલ કેન્દ્ર સરકારમાં પીડબલ્યુડીમાં…

Read More

તળાજા :ખરક જ્ઞાતિ – તળાજા :સર્વાનુમતે વરણી :

તળાજા શહેરના ખરક જ્ઞાતિ જનોએ તારીખ 24/8/24 ના રોજ સર્વાનુમતે પાંચ વર્ષ માટે પ્રમુખ,ઉપપ્રમુખ અને મંત્રી ની વરણી કરી ઉત્તમ ઉદાહરણ પૂરું પાડયું છે આપણી જ્ઞાતિના દરેક મંડળોમાં આ રીતે ચુંટણી કે હરીફાઈ વગર હોદ્દેદારો વરાઈ તો જ વિકાસ થઈ શકશે . બાકી અહમ લઈ ચાલનારા જ્ઞાતિને ખૂબ નુકશાન કરે છે . એકતા અને સંપ…

Read More

ખંઢેરા :વિશાલ પટેલિયા :નવી નિમણુંક

નામ: વિશાલ મનજીભાઈ પટેલીયાપિતાનું નામ: મનજીભાઈ ગફુલભાઈ પટેલીયામાતાનું નામ: સોનાબેન મનજીભાઈ પટેલીયાજન્મ તા.: ૨૩-૧૧-૧૯૯૯ (૨૪ વર્ષ)ગામ: ખંઢેરારહેવાસી: સુરતમોસાળ: લીલીવાવ (ભુત પરિવાર) ભણતર: Job Description:કંપની: HCLSoftwareહોદ્દો: Software Engineer 2સ્થળ: નોઈડા (Noida)નિમણૂક તારીખ: 22/07/2024 સંપર્ક :96648 57363 (વિશાલ ) વિશાલ )

Read More

ભાવનગર:ફ્રિડમ ઓર્થો.હોસ્પિટલ આરંભ: ડૉ સુભાષ પટેલિયા(ઓર્થો .સર્જન )

તારીખ :18/8/24 રવિવાર સમય : સવારે 10 કલાકથી .. સ્થળ :210/211 બીજો માળ ,વર્ધમાન અરાઇઝ ,સૂચક હોસ્પિટલની બાજુમાં ,કાળુભા રોડ ,ભાવનગર નિમંત્રક : ડૉ . સુભાષભાઈ પટેલિયા (ઓર્થો .સર્જન ) ફ્રિડમ ઓર્થોપેડિક હોસ્પિટલ (જોઇન્ટ રિપ્લેસમેન્ટ ,ટ્રોમા,આર્થોસ્કોપી ,સ્પાઈન )

Read More