મહુવા: સેંતા અશોકભાઈ ગણેશ ભાઈ દ્વારા નવનિર્મિત ગૃહ જય ભવાની નું શુભ વાસ્તુ પૂજન
તારીખ: 22/4/23ને અખાત્રીજને શનિવારે સવારે આઠ વાગ્યે રાખેલ છે જેમાં
નવચંડી યજ્ઞ,સત્યનારાયણ કથા તથા પરિવાર જમણવાર રાખવામાં આવેલ છે.
સ્થળઃ 29 B નવદુર્ગા સોસાયટી, સ્વામિનારાયણ ચોક, મહુવા સંપર્ક : 97238 35077


