ભાવનગર : નવરાત્રિ મહોત્સવ 22
આયોજન :ગણેશ યુવક મંડળ : ભાવનગર નવરાત્રિ મહોત્સવતારીખ:26/9/22 થી 5/10/22 રોજ રાત્રે 9 થી 12 સમસ્ત ખરક જ્ઞાતિના તમામ ભાઈ બહેનોને પધારવા હાર્દિક આમંત્રણ છે સ્થળઃ ખરક જ્ઞાતિની વાડી , કાળિયાબીડ, ભાવનગર
આયોજન :ગણેશ યુવક મંડળ : ભાવનગર નવરાત્રિ મહોત્સવતારીખ:26/9/22 થી 5/10/22 રોજ રાત્રે 9 થી 12 સમસ્ત ખરક જ્ઞાતિના તમામ ભાઈ બહેનોને પધારવા હાર્દિક આમંત્રણ છે સ્થળઃ ખરક જ્ઞાતિની વાડી , કાળિયાબીડ, ભાવનગર
મહુવા: જીતેન્દ્રકુમાર છગનભાઈ કાપડીયા તથા હિંમતભાઈ છગનભાઈ કાપડીયા દ્વારા જય બજરંગ ડેવલોપર્સ ના નવા સોપાન (ઓફિસ)નું શુભ ઉદ્ઘાટન તારીખ: *27/9/22 ના રોજસવારે 10 વાગ્યે રાખેલ છે.આપ અવશ્ય પધરશોજી.સ્થળઃ જય બજરંગ ડેવલોપર્સ રાણીમા કોમ્પલેક્ષ , ગાયત્રી ચોક, મહુવાસંપર્ક : જીતેન્દ્રકુમાર:9537697902 હિંમતભાઈ:8347585236વધુ માહિતીમાટે કાર્ડ જુઓ
શુભ ઉદ્ઘાટન: સાંખડાસર 2 ગામના દર્શનભાઈ બાલાભાઈ રવજીભાઈ સેંતા દ્વારાદિવ્યા નોવેલ્ટી & ગિફ્ટનું શુભ ઉદ્ઘાટન તારીખ 27/9/22ના રોજ સવારે 9/30 પૂજ્ય માતા લીલાબેન તથા પિતા બાલાભાઈ ના હસ્તે. કરવામાં આવશે.સ્થળઃ કાન્હા ગોલ્ડ,( રાધે કો કૃષ્ણ હોસ્પિટલ નીચે, ભગવતી સર્કલ,કાળિયા બીડ, ભાવનગરસંપર્ક:8200318598,9824980395
તારીખ :5/10/22 દશેરા સવારે 9 કલાકથી … સ્થળ: શ્રી વિનય સાયકલ, મેઘદૂત રોડ, વિનય સાયકલ્સની સામેનો ખાંચો, મહુવા સંપર્ક: 9824222525 , 971414221 નિમંત્રક: વિનય સાયકલ પરિવાર (મહુવા )ના સ્વ. સુમન(મનસુખભાઈ) લક્ષ્મણભાઈ કોરડીયા તથા ભરતભાઈ કોરડિયા તથા ભાવિનભાઈ કોરડિયા, અમિતભાઈ કોરડિયા તથા કોરડિયા પરિવાર શુભ ઉદ્ઘાટક : માતુશ્રી ગં.સ્વ. ઉષાબહેન મનસુખભાઈ કોરડિયાદિપ પ્રાગટય: *પ. પુ. રાજુબાપુ…