ભુંભલી:અભિનંદન- જયશ્રીબેન ઢેઢી :જ્ઞાનસહાયક
અભિનંદન- જયશ્રીબેન ઢેઢી :જ્ઞાન સહાયકભુંભલી નિવાસી જયશ્રીબેન માધાભાઈ રાઘવભાઈ ઢેઢી ની નિમણુંક જ્ઞાન સહાયક તરીકે તારીખ 1/11/23ના રોજ મહુવા તાલુકાના મોટા ખુંટવડાની વાડી વિસ્તારની પ્રાથમિક શાળા માં થયેલ છે .ખરક સમાજ દર્પણ તેમને અભિનંદન પાઠવે છે .સંપર્ક :81409 23110
