તરેડ : વાર્ષિક જનરલ સભા :14 જાન્યુ 24

આદરણીય જ્ઞાતિજનોને જણાવવાનું કે શ્રી તરેડ ખરક જ્ઞાતિ ની વાર્ષિક જનરલ સભાનું આયોજન તારીખ : ૧૪-૦૧-૨૦૨૪ ને રવિવારના સવારના ૯.૦૦ કલાકે રાખેલ છે.તો દરેક જ્ઞાતિજનોએ આ જનરલ સભામાં અસુક હાજર રહેવા નમ્ર વિનંતી છે.સ્થળ : શ્રી તરેડ ખરક જ્ઞાતિની વાડી.

Read More

મહુવા :અયોધ્યા મંદિર અક્ષત કળશ :સોનાવાલા બાગ

🚩જય શ્રી રામ🚩 સૌ મહુવા ખરક સમાજ રામભક્તો પરીવાર સાથે ખાસ પધારો…. *અયોધ્યા મંદિરના અક્ષત કળશની પધરામણી💐 આથી, ખરક સમાજ મહુવા જણાવતા આનંદ થાય છે,કે અયોધ્યા રામચંદ્ર ભગવાનનાં મંદિર પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત *પૂજન કરાયેલ અક્ષત (ચોખા) પ્રસાદ કળશઆવી ગયેલ છે જેના દશૅન માટે સૌ ભાવિક ભક્તોએ પધારવા ભાવભર્યુ આમંત્રણ છે.. આ અક્ષત રુપી પ્રસાદ તા-1…

Read More

ભાવનગર :વાર્ષિકસભા :14 જાન્યુ 24

ભાવનગર:*સમસ્ત ખરક જ્ઞાતિ:વાર્ષિક સભાજ્ઞાતિ બંધુને જાણ કરવાની કે ઉતરાયણ નિમિતે તથા નાતની વાડીના હિસાબ માટે તથા વાડીના ઉપર માળ લેવા બાબત એક વાર્ષિકસભા નું આયોજન કરાયું છે જ્ઞાતિ બંધુને ઘર દીઠ એક સભ્ય ને અચૂક હાજરી આપવા વિનંતીતારીખ ૧૪/૦૧/૨૦૨૪સમય 5.30 સાંજેસ્થળ : ખરક જ્ઞાતિની વાડી,કાળીયાબીડ, ભાવનગર

Read More

સુરત :1 STOPસિલેક્શન :શુભ ઉદ્ઘાટન

તારીખ :14/1/24 રવિવાર સમય : સવારે 9 કલાકે સ્થળ : વન સ્ટોપ સિલેક્શન 7,સેન્ટર પોઈન્ટ , મારુતિ ચોક ,એલ. એચ. રોડ. સુરત નિમંત્રણ :ગોપાલભાઈ વલ્લભભાઈ પરમાર {દાઠા વાળા ) મો,નં .7069798011

Read More

વાળુકડ :જ્ઞાતિ મિટિંગ :14 જાન્યુ .24

દર વર્ષની જેમ આ વર્ષે મકરસંક્રાંતિના (ખિહરના) દિવસે જ્ઞાતિ મિટીગનું આયોજન કરવામાં આવી રહ્યું છે. સમયમાં ફેરફાર છે.તા:14/01/2024 (રવિવાર)સમયઃ10.00 કલાકેસ્થળ : શ્રી ખરક જ્ઞાતિનીવાડી (વાળુકડ)

Read More