ખરક વિદ્યા જગત :બુકલેટ : by ભરતભાઈ એલ.સેંતા

મહુવા નિવાસી હાલ અમદાવાદ સર્વોદય વિદ્યામંદિર -બાપુનગર અમદાવાદ ના પ્રિન્સિપાલ શ્રી ભરતભાઈ એલ .સેંતાએ સમગ્ર ખરક જ્ઞાતિના ધોરણ 12 , અને કોઈ પણ કોલેજ કે અન્ય ક્ષેત્રમાં અભ્યાસ કરનાર તમામની માહિતીની એક ડિજિટલ બુકલેટ બનાવવાનું નકકીકર્યું છે તો દરેક વિદ્યાર્થીએ આ સાથે આપેલ google doc.form માં ફોટા સાથે પોતાની વિગત જાતે પોતાના મોબાઈલ દ્વારા તારીખ…

Read More

કુંઢડા:મુકેશ ખોડિફાડ : અભિનંદન

કુંઢડા નિવાસી મનસુખભાઇ વેલજીભાઈ ખોડીફાડ ના પુત્ર મુકેશભાઈ ખોડિફાડ (B Com.)તાજેતરમાં ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળની જુનિયર કલાર્કની પરીક્ષા પાસ કરી- તારીખ 6/11/23 ના રોજ અમરેલી જિલ્લા પંચાયતમાં જુનિયર ક્લાર્ક.તરીકે જોડાયા. જ્ઞાતિનું ગૌરવ વધારવા બદલ ખરક સમાજ દર્પણ અભિનંદન પાઠવે છે. સંપર્ક:7575050593

Read More