લીલીવાવ : અક્ષર વાડી: ભૂમિ પૂજન
સમસ્ત ખરક જ્ઞાતિ લીલીવાવ ની વાડી એટલે…અક્ષર વાડી તેનું ભૂમિ પૂજન ( ખાત મુર્હૂત) તારીખ 22/1/24 સોમવારે સવારે 7કલાકે ભૂમીદાનના દાતાશ્રીઓ ડૉ. ભટુરભાઈ રવજી ભાઈ ભૂત , માધુભાઈ સુથા ભાઈ ,નરશી ભાઈ સુથા ભાઈ તથા ચેતનભાઈ નાનજી ભાઈ ભૂત ના વરદહસ્તે કરવામાં આવ્યું.
