January 2024
ભાવનગર : રોજગાર ન્યુઝ એકેડમી :જ્ઞાતિ માટે ફ્રી ક્લાસ
✍🏻આપણી ખરક જ્ઞાતિના વિદ્યાર્થીઓ માટે સરકાર શ્રી દ્વારા જાહેર કરવામાં આવેલી ઓબીસી સ્કીમનો લાભ મેળવવા માટે ભાવનગરમાં 2005 થી ચાલતી રોજગારન્યુઝ એકેડમી દ્વારા જ્ઞાતિના વિદ્યાર્થીઓ માટે ફ્રી માં પોલીસ, તલાટી, GPSC, બેંક ના ક્લાસ ચલાવવામાં આવે છે ✍🏻ભાવનગરમાં 2005 થી સંચાલક રાજુભાઈ સેતા દ્વારા આ ક્લાસ ચલાવવામાં આવી રહ્યા છે અને 6100 થી વધુ વિદ્યાર્થીઓ…
અમદાવાદ: 23મું સ્નેહ મિલન :ખરક જ્ઞાતિ ટ્રસ્ટ
રકતદાન કેમ્પ :એકતાનો સાર -જય સેંતા :લોકડાયરો -પ્રકાશ સોલંકી દરેક જ્ઞાતિજનો ને જણાવતા આનંદ થાય છે કે અમદાવાદ ખરક જ્ઞાતિનું આવનારુ ૨૩મું સ્નેહ મિલન તારીખ: ૦૭/૦૧/૨૦૨૪ ને રવિવાર ના દિવસે બપોરે ૧ વાગ્યાથી યુ ટયુબ પર લાઈવ પ્રસારણ કરવામાં આવશે, આ સ્નેહ મિલનનું લાઈવ પ્રસારણ જોવા માટે શ્રી ખરક જ્ઞાતિ ટ્રસ્ટ – અમદાવાદની યુ ટ્યુબ…
